Gujarat Weather Forecast: ગુજરાતમાં હવે ગરમીનો પાવર પ્લે, પારો 42 ડિગ્રીએ પહોંચશે, અશોકભાઈ પટેલની આગાહી
ગુજરાતમાં ઉનાળાની અશોકભાઈ પટેલની આગાહી (11 થી 18 એપ્રિલ 2026) સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી મિશ્ર વાતાવરણ જોવા મળ્યું હતું. ક્યાંક વાદળછાયું આકાશ, ક્યાંક હળવો પવન અને ક્યાંક તાપમાનમાં સામાન્ય વધઘટ જોવા મળતા લોકોમાં ઉનાળો હજુ પૂરેપૂરો આવી ગયો નથી તેવી લાગણી હતી. પરંતુ હવે પરિસ્થિતિ બદલાવાની દિશામાં છે અને ઉનાળો તેના અસલી … Read more