Gujarat weather Updates : ગુજરાતમાં લઘુતમ તાપમાનમાં અનિશ્ચિતતા રહેશેઃ નવેમ્‍બરની મધ્યમા તાપમાનમાં ઘટાડાની શક્‍યતા 6 થી 13 નવેમ્બર અશોક પટેલની આગાહી

Gujarat Weather Updates: Uncertainty regarding minimum temperatures in Gujarat; a potential drop in temperatures is expected by mid-November. Forecast by Gujarat Weather Ashok Patel for November 6 to 13, 2026

ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છમાં હાલ હવામાનમાં મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન સામાન્યથી ઊંચું રહેતું હોવાથી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, જ્યારે રાત્રિના લઘુત્તમ તાપમાનમાં અલગ-અલગ સ્થળોએ નોંધપાત્ર તફાવત જોવા મળી રહ્યો છે. આગામી 6 થી 13 નવેમ્બર 2026 દરમિયાન પણ તાપમાનમાં આવી જ સ્થિતિ રહેવાની શક્યતા વેધર એનાલિસ્‍ટ અશોક પટેલની … Read more

Gujarat weather news: ગુજરાતમાં ગરમી થોડી ઘટશે : કયાંક કયાંક વરસાદ માવઠાની પણ શકયતા 28 ઑક્ટોબરથી 4 નવેમ્બર અશોક પટેલની આગાહી

Gujarat weather news: Heat to decrease slightly in Gujarat; possibility of unseasonal rain in some areas – Forecast by Ashok Patel for 28 October to 4 November

દેશના પૂર્વીય દરિયાકાંઠે અતિ તીવ્ર ચક્રવાતી વાવાઝોડું ARNAB ત્રાટકતાં હવામાનમાં હલચલ જોવા મળી રહી છે, ગુજરાત વેધર અશોક પટેલની આગાહી મુજબ, તા. 28 ઑક્ટોબરથી 4 નવેમ્બર 2026 દરમિયાન ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત્‌ રહ્યો છે. જોકે, આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થવાની સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠા સ્વરૂપે છૂટાછવાયાં ઝાપટાં પડવાની શકયતા વ્યક્ત કરવામાં આવી … Read more

Gujarat weather Updates : ગુજરાતમાં ગરમી ૪૦ ડિગ્રી સુધી ધકેલાશે, અરબી સમુદ્ર-બંગાળની ખાડીમાં લો-પ્રેશરનાં એંધાણ 19 થી 26 ઓકટોબર અશોક પટેલની આગાહી

Gujarat Weather Updates: Heat in Gujarat to reach up to 40°C; signs of low-pressure systems in the Arabian Sea and the Bay of Bengal (Forecast by Ashok Patel for October 19–26).

ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓક્ટોબરના અંતિમ સપ્તાહમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત્‌ રહેવાની શક્યતા છે. વેધર એનાલિસ્ટ અશોક પટેલની આગાહી મુજબ, 19 થી 26 ઓક્ટોબર 2026 દરમિયાન સમગ્ર પ્રદેશમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન મોટાભાગનાં સ્થળોએ મહત્તમ તાપમાન 37 થી 40 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની સંભાવના છે. ચોમાસાની વિદાય બાદ … Read more

Gujarat weather Updates : તાપ-ગરમીથી હજુ છુટકારો નહિં મળે : ગુજરાતમાં તાપમાનપારો 41 ડિગ્રી સુધી પહોંચશે 13 થી 19 ઓકટોબર અશોક પટેલની આગાહી

Gujarat Weather Updates: No immediate relief from the heat; temperatures in Gujarat to reach up to 41 degrees (Forecast by Ashok Patel for October 13–19)

ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ પણ ગરમી જાણે પીછો છોડવા તૈયાર ન હોય તેમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૂર્યનો પ્રકોપ યથાવત્‌ રહ્યો છે. ઓક્ટોબર મહિનાના મધ્યમાં પણ તાપમાનનો પારો ઊંચો રહેવાની સાથે આગામી દિવસોમાં ગરમીનું જોર વધવાની શકયતાએ લોકોને ગરમીથી રાહત મળવાની આશા પર પાણી ફેરવ્યું છે. ગુજરાતમાં હાલની તાપમાન સ્થિતિ ગુજરાતમાં ગત તા.12 ઓક્ટોબર 2026 ના … Read more

Gujarat weather Updates : સૌરાષ્‍ટ્ર-ગુજરાતમાં ફરી ગરમીનો મારો 6 થી 13 ઓક્ટોબર અશોક પટેલની આગાહી

Saurashtra-Gujarat to Heat spell returns : Temperatures could reach 39°C at October 13; 6 to 13 October Ashok Patel forecast

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છમાં ચોમાસાની વિદાય બાદ ફરી એક વખત ગરમીનો મારો શરૂ થવાના એંધાણો જોવા મળી રહ્યા છે. આગામી દિવસોમાં મહત્તમ તાપમાન સામાન્‍ય કરતાં ઊંચું રહેવાની શકયતા વચ્ચે 7-8 ઓક્ટોબર દરમિયાન ગરમીમાં વધુ વધારો થવાની આગાહી કરવામાં આવી છે. વેધર એનાલિસ્ટ અશોક પટેલની આગાહીના જણાવ્યા મુજબ, આ દિવસોમાં મહત્તમ તાપમાનમાં આશરે 1 થી 1.5 … Read more

Gujarat Weather Forecast: ગુજરાતના હવામાનમાં મોટો પલટો જૂન મહિનામાં રાજ્યમાં લોટરી વરસાદી રાઉન્ડની ધમાકેદાર શક્યતા, અશોક પટેલની આગાહી

Gujarat Weather Forecast: Big change in Gujarat weather: Huge possibility of lottery rain round in the state in June, Gujarat Weather Ashokbhai Patel Forecast

ગુજરાતભરમાં છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન સામાન્ય કરતાં 2 થી 3 ડિગ્રી સુધી વધારે નોંધાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવામાનમાં મોટા ફેરફારના સંકેતો મળી રહ્યા છે અને ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જાણીતા વેધર એનાલિસ્ટ અશોક પટેલની આગાહી મુજબ … Read more

Gujarat Weather Forecast: અશોક પટેલની આગાહી, ગુજરાતમાં ઉનાળાની ગરમી વચ્ચે આ તારીખે વરસાદી ઝાપટાની શકયતા

Gujarat Weather Forecast: Ashok Patel forecast, unseasonal rain showers are likely amid the summer heat in Gujarat

ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીના પ્રમાણમાં થોડો ઘટાડો નોંધાયો છે, જાણીતા વેધર એનાલીસ્ટ અશોક પટેલની આગાહી અનુસાર આગામી 27 મે સુધી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ વિસ્તારમાં મધ્યમ ગરમ હવામાન રહેવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી 43 ડિગ્રી વચ્ચે નોંધાઈ શકે છે. ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ? અશોક પટેલની આગાહી … Read more

Gujarat Weather Forecast: આ તારીખથી ગુજરાતમાં ઉનાળુ ગરમીમાં રાહત રહેશે, પ્રિમોનસૂન એક્ટિવિટી શરૂ થશે? જાણો અશોક પટેલની આગાહી

Gujarat Weather Forecast: 15 to 21 May There will be relief from the summer heat in Gujarat, will pre monsoon activity start? Know Ashok Patel's forecast

Ashok patel ni agahi 2026: ગુજરાત રાજ્ય છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીની ઝપેટમાં આવ્યું છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં હાલની સ્થિતિમાં હીટવેવ જેવા માહોલને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સવારે જ સૂર્યનો તાપ એટલો વધી જાય છે કે બપોર સુધીમાં તાપમાન 42 થી 44 ડિગ્રી સુધી પહોંચી જાય છે. હવામાન … Read more

Gujarat Weather Forecast: ગુજરાતમાં 10 દિવસ ઉનાળાની ગરમી રૂપે સૂર્યદેવતાનો પ્રકોપ જારી રહેશે : હીટવેવની ચેતવણી અશોકભાઈ પટેલની આગાહી

Gujarat Weather Forecast: Summer heat will continue in Gujarat for 10 days: Heatwave warning by Ashokbhai Patel

અશોકભાઈ પટેલની આગાહી દરમિયાન પણ ગરમીમાં કોઈ ખાસ રાહત મળવાની સંભાવના નથી. ગુજરાતના અનેક વિસ્તારોમાં તાપમાન 43 થી 45 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક ગરમ કેન્દ્રોમાં તો તાપમાન 45 ડિગ્રીને પણ વટાવી શકે છે. આ સ્થિતિને કારણે હીટ વેવ જેવી પરિસ્થિતિ સર્જાવાની શક્યતા વધી ગઈ છે. અશોકભાઈ પટેલની આગાહી : … Read more

Gujarat Weather Forecast: અશોકભાઈ પટેલની આગાહી ગુજરાતમાં આ તારીખથી ઉનાળાની ગરમી 43 ડીગ્રી વટાવશે

Gujarat Weather Analyst Ashokbhai Patel's forecast from 2 to 9 May: Saurashtra, Gujarat and Kutch is currently considered to be 40.5 to 41.5 degrees.

ગુજરાત રાજ્યમાં ઉનાળાની ઋતુ પોતાના ચરમસીમા તરફ આગળ વધી રહી છે અને મે મહિનાની શરૂઆત સાથે જ તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાત વેધર એનાલીસ્‍ટ અશોકભાઈ પટેલની આગાહી મુજબ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં ગરમીનો પ્રભાવ વધુ તીવ્ર બનવાનો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં તાપમાન ૪૧ થી ૪૩ … Read more

યુરિયા-DAP વગર વિઘાએ ₹70 હજારની કમાણી પાટણના ખેડૂતની કમાલ આ પ્રકારની ખેતી પધ્‍ધતિથી ખેડૂતોને અઢળક અવાક: આચાર્ય દેવવ્રતજી દેશી મહેનત અને વિદેશી છોડથી સુરેન્દ્રકુમારે ખેડૂતોની કિસ્મત બદલી આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી નવા વર્ષે જીરુંના ભાવમાં અફડાતફડી જોવા મળશે આ ખેતી કરવાથી થશે 20 લાખની આવક.!