Gujarat monsoon Forecast: ગુજરાતમાં ચોમાસાના આગમન માટે આ તારીખ સુધી રાહ જોવી પડશે

Gujarat will have to wait for the arrival of monsoon

Gujarat monsoon Forecast (ગુજરાતના વરસાદની આગાહી): સૌરાષ્‍ટ્ર, કચ્‍છ અને ગુજરાતમાં આવતા અઠવાડીયે પણ ચોમાસુ પ્રવેશ કરવાની કોઇ સંભાવના નથી. કયાંક-કયાંક છુટાછવાયા વરસાદની સંભાવના છે. તેમ વેધર એનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્‍યું છે. તેઓએ જણાવેલ કે ચોમાસાની પશ્‍ચિમી પાંખ મધ્‍ય અરબી સમુદ્ર પર સ્‍થગીત છે. હાલમાં ગુજરાતના અનેક વિસ્‍તારોમાં મહત્તમ તાપમાન હાલમાં નોર્મલ અથવા નોર્મલ થી … Read more

મરચાનાં છેલ્લા તબક્કામાં સારા માલની ડિમાન્ડથી મરચાંના ભાવ માં ઉછાળો

Chilli marcha price today rise due to good quality in last phase

આજના મરચાંના ભાવ (Chilli Marcha price today): જેમ જેમ ચોમાસું નજીક આવે છે, તેમ તેમ સૌરાષ્ટ્રના વિવિધ કૃષિ માર્કેટ યાર્ડમાં મરચાંના વેપારમાં ધીમી ગતિ જોવા મળી રહી છે. ખાસ કરીને જુન મહિનાની શરૂઆતમાં અનેક યાર્ડોમાં મરચાંના હરાજી કાર્યો બંધ થવાની શરૂઆત થઇ ગઈ છે. ઘણા યાર્ડમાં આજુબાજુના દિવસોમાં છેલ્લી હરાજી યોજાઈ રહી છે અને તેની … Read more

ઉનાળુ અજમાની ઘટેલ આવક સામે અજમાના ભાવ સામાન્ય વઘ-ઘટથી અજમાની બજાર સ્થિર

Ajma prices stable growth-decline against reduced income of summer

આજના અજમાના ભાવ (Ajma price today): ગુજરાતમાં અજમાના વેપારનું મુખ્ય કેન્દ્ર ગણાતા જામનગર યાર્ડમાં આજથી ત્રણ દિવસ સતત રજા છે. આજે ભીમ અગિયારસ, કાલે બકરી ઈદ અને પરમદાળે રવિવાર હોવાથી યાર્ડમાં વેપાર બંધ રહેશે. આ કારણે વેપારીઓ અને ખેડૂતો માટે બજાર બંધ રહેવાના કારણે વેપારની ગતિ થોડા દિવસ માટે મંદ પડી જશે. ઊંઝા અને થરાદ … Read more

ગુજરાતમાં તલના ભાવ સૌથી ઉંચો ઊંઝા માર્કેટયાર્ડમા 2022 રૂપિયા બોલાયો: જાણો અન્ય 18 યાર્ડના ભાવ

latest tal market rates june 6 sesame price today in gujarat

ગુજરાતમાં આજે તલના ભાવ (sesame price today in gujarat): આજે ગુજરાત માર્કેટ યાર્ડમાં કુલ 1428.4 ટન તલની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં તલનો સૌથી ઉંચો ભાવ ઊંઝા માર્કેટ યાર્ડમા 2022 રૂપિયા બોલાયો હતો. રાજકોટમાં ભીમ અગિયારસની રજા હતી. આ સિવાય ગોંડલમાં ભીમ અગિયારસની રજા હતી, હળવદમાં 1930, ધ્રાંગધ્રામાં 1860, અંજારમાં 1730, વિરમગામમાં 1642 રૂપિયા ઉંચો … Read more

Gujarat weather forecast: કેરળમાં આગામી 4–5 દિવસમાં ચોમાસુની સંભાવના, આ તારીખથી ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની શક્યતા

Gujarat weather forecast: Monsoon likely in Kerala in next 4-5 days, pre-monsoon activity likely in Gujarat from this date

Gujarat weather forecast (ગુજરાત હવામાન આગાહી): કેરળમાં આગામી 4–5 દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું પ્રવેશ કરવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ બનવાની સંભાવના છે. એ મુજબ ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી 20મે થી 24 મે, 2025 સુધીમાં શક્યતા છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું આકાશીય અને સમુદ્રી પરિસ્થિતિઓ આવતા 4–5 દિવસમાં કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું પ્રવેશ કરે તેવી અનુકૂળ બનવાની સંભાવના છે. … Read more

ખેડૂતો માટે શુભ સમાચાર: કેન્દ્ર સરકારે ખરીફ પાકોના ટેકાના ભાવમાં બમ્પર વધારો કર્યો, જાણો સૌથી વધુ ભાવ

Central govt increased tekana bhav of Kharif crops

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિ (CCEA)એ માર્કેટિંગ સિઝન 2025-26 માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકાર દ્વારા 14 મુખ્ય ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરવાની મંજૂરી આપી છે. આ પગલું ખેડૂતોને ન્યાયસંગત ભાવ મળવાની ખાતરી આપે છે અને કૃષિ ક્ષેત્રમાં સ્થિરતા લાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ટેકાના … Read more

Mahuva onion price: મહુવા યાર્ડમાં એક કિલો સફેદ ડુંગળીના ભાવથી ખેડૂતોની આંખમાં ઝળઝળીયા

The price of one kg of white onion in Mahuva yard was quoted at just Rs 1: Farmers were shocked

Mahuva onion price: મહુવા ડુંગળીના ભાવ: ભાવનગર જિલ્લો ખાસ કરીને મહુવા તાલુકો ડુંગળીના ઉત્પાદન માટે જાણીતો છે. અહીંના મોટા ભાગના ખેડૂતોના જીવન અને જીવીકા ડુંગળીના પાક પર આધારિત છે. પરંતુ હાલમાં મહુવા યાર્ડમાં ડુંગળીના પડેલા ભાવોએ ખેડૂતોની હાલત કફોડી બનાવી દીધી છે. મહુવા ડુંગળીના ભાવ માત્ર 1 રૂપિયાની તળિયે પહોંચી જતા ખેડૂતો પોતાની મહેનત અને … Read more

ખેડૂતો આનંદો: ગુજરાત સરકાર ખેડૂતો પાસેથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી માટે અરજીની નોંધણી અને તારીખ જાહેર કરી

gujarat govt announced summer mung tekana bhav purchase date and registration

ભારત દેશમાં ધાન્ય પાક પછી કઠોળનો પાક મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ખાસ કરીને મગ, ચણા અને તુવેરમાં મગને મહત્ત્વનો હિસ્સો ફાળવવામાં આવે છે. મગનો પાક રબિ, ઉનાળો અને કુળાવૃષ્ટિ – ત્રણેય ઋતુમાં વાવાઈ શકે છે. મગની દાળમાં પ્રોટીન, ફાઇબર, વિટામિન્સ, ખનિજ તત્વો અને એન્ટીઑક્સીડન્ટ્સ જેવા અનેક પોષક તત્ત્વો હોય છે, જે માનવ આરોગ્ય માટે લાભદાયક … Read more

દેશી મહેનત અને વિદેશી છોડથી સુરેન્દ્રકુમારે ખેડૂતોની કિસ્મત બદલી આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી