Gujarat Rain Update: અશોકભાઈ પટેલની આગાહી, ગુજરાતમાં અરબી સમુદ્રવાળી સિસ્ટમ્સથી આ વિસ્તારમાં નૂકશાનકારક વરસાદ પડશે
Gujarat Rain Update (ગુજરાત વરસાદ અપડેટ, વરસાદની આગાહી તારીખ): ગુજરાતમાં વરસાદી ચેતવણી: 27 થી 31 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર-કચ્છમાં મોનસૂન જેવો માહોલ, અરબી સમુદ્ર અને બંગાળ ખાડીની સિસ્ટમ્સ ગુજરાત માટે લાવી શકે અણધાર્યો વરસાદ પડશે. આવતા દિવસોમાં ગુજરાત માટે આકાશ ફરી એકવાર ભારે વાદળોથી ઢંકાઈ શકે છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે અરબી સમુદ્ર અને બંગાળ … Read more