Gujarat Rain Update: ચોમાસાએ વિદાય લીધી, છતાં સિસ્ટમ્સની અસરથી નવરાત્રીમાં મેઘરાજાની એન્ટ્રી ગુજરાતમાં વરસાદ પડશે અશોક પટેલની આગાહી
Gujarat rain Update (ગુજરાત વરસાદ સમાચાર): ગુજરાતમાં આ વર્ષે ચોમાસુનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. દક્ષિણ પશ્ચિમી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ હોવા છતાં, હવામાનના તાજેતરના પરિસ્થિતિઓ એ દર્શાવે છે કે નવલા નોરતા દરમિયાન મેઘરાજા હજુ પણ ગુજરાતમાં “એન્ટ્રી” કરી શકે છે.હવામાન વિશ્લેષક શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યું છે કે આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાત, કોસ્ટલ સૌરાષ્ટ્ર … Read more
