Gujarat weather Updates : ગુજરાતમાં લઘુતમ તાપમાનમાં અનિશ્ચિતતા રહેશેઃ નવેમ્‍બરની મધ્યમા તાપમાનમાં ઘટાડાની શક્‍યતા 6 થી 13 નવેમ્બર અશોક પટેલની આગાહી

Gujarat Weather Updates: Uncertainty regarding minimum temperatures in Gujarat; a potential drop in temperatures is expected by mid-November. Forecast by Gujarat Weather Ashok Patel for November 6 to 13, 2026

ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છમાં હાલ હવામાનમાં મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન સામાન્યથી ઊંચું રહેતું હોવાથી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, જ્યારે રાત્રિના લઘુત્તમ તાપમાનમાં અલગ-અલગ સ્થળોએ નોંધપાત્ર તફાવત જોવા મળી રહ્યો છે. આગામી 6 થી 13 નવેમ્બર 2026 દરમિયાન પણ તાપમાનમાં આવી જ સ્થિતિ રહેવાની શક્યતા વેધર એનાલિસ્‍ટ અશોક પટેલની … Read more

Gujarat weather news: ગુજરાતમાં ગરમી થોડી ઘટશે : કયાંક કયાંક વરસાદ માવઠાની પણ શકયતા 28 ઑક્ટોબરથી 4 નવેમ્બર અશોક પટેલની આગાહી

Gujarat weather news: Heat to decrease slightly in Gujarat; possibility of unseasonal rain in some areas – Forecast by Ashok Patel for 28 October to 4 November

દેશના પૂર્વીય દરિયાકાંઠે અતિ તીવ્ર ચક્રવાતી વાવાઝોડું ARNAB ત્રાટકતાં હવામાનમાં હલચલ જોવા મળી રહી છે, ગુજરાત વેધર અશોક પટેલની આગાહી મુજબ, તા. 28 ઑક્ટોબરથી 4 નવેમ્બર 2026 દરમિયાન ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત્‌ રહ્યો છે. જોકે, આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થવાની સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠા સ્વરૂપે છૂટાછવાયાં ઝાપટાં પડવાની શકયતા વ્યક્ત કરવામાં આવી … Read more

Gujarat weather Updates : ગુજરાતમાં ગરમી ૪૦ ડિગ્રી સુધી ધકેલાશે, અરબી સમુદ્ર-બંગાળની ખાડીમાં લો-પ્રેશરનાં એંધાણ 19 થી 26 ઓકટોબર અશોક પટેલની આગાહી

Gujarat Weather Updates: Heat in Gujarat to reach up to 40°C; signs of low-pressure systems in the Arabian Sea and the Bay of Bengal (Forecast by Ashok Patel for October 19–26).

ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓક્ટોબરના અંતિમ સપ્તાહમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત્‌ રહેવાની શક્યતા છે. વેધર એનાલિસ્ટ અશોક પટેલની આગાહી મુજબ, 19 થી 26 ઓક્ટોબર 2026 દરમિયાન સમગ્ર પ્રદેશમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન મોટાભાગનાં સ્થળોએ મહત્તમ તાપમાન 37 થી 40 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની સંભાવના છે. ચોમાસાની વિદાય બાદ … Read more

Gujarat weather Updates : તાપ-ગરમીથી હજુ છુટકારો નહિં મળે : ગુજરાતમાં તાપમાનપારો 41 ડિગ્રી સુધી પહોંચશે 13 થી 19 ઓકટોબર અશોક પટેલની આગાહી

Gujarat Weather Updates: No immediate relief from the heat; temperatures in Gujarat to reach up to 41 degrees (Forecast by Ashok Patel for October 13–19)

ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ પણ ગરમી જાણે પીછો છોડવા તૈયાર ન હોય તેમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૂર્યનો પ્રકોપ યથાવત્‌ રહ્યો છે. ઓક્ટોબર મહિનાના મધ્યમાં પણ તાપમાનનો પારો ઊંચો રહેવાની સાથે આગામી દિવસોમાં ગરમીનું જોર વધવાની શકયતાએ લોકોને ગરમીથી રાહત મળવાની આશા પર પાણી ફેરવ્યું છે. ગુજરાતમાં હાલની તાપમાન સ્થિતિ ગુજરાતમાં ગત તા.12 ઓક્ટોબર 2026 ના … Read more

Gujarat weather Updates : સૌરાષ્‍ટ્ર-ગુજરાતમાં ફરી ગરમીનો મારો 6 થી 13 ઓક્ટોબર અશોક પટેલની આગાહી

Saurashtra-Gujarat to Heat spell returns : Temperatures could reach 39°C at October 13; 6 to 13 October Ashok Patel forecast

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છમાં ચોમાસાની વિદાય બાદ ફરી એક વખત ગરમીનો મારો શરૂ થવાના એંધાણો જોવા મળી રહ્યા છે. આગામી દિવસોમાં મહત્તમ તાપમાન સામાન્‍ય કરતાં ઊંચું રહેવાની શકયતા વચ્ચે 7-8 ઓક્ટોબર દરમિયાન ગરમીમાં વધુ વધારો થવાની આગાહી કરવામાં આવી છે. વેધર એનાલિસ્ટ અશોક પટેલની આગાહીના જણાવ્યા મુજબ, આ દિવસોમાં મહત્તમ તાપમાનમાં આશરે 1 થી 1.5 … Read more

Gujarat weather update: આવતા અઠવાડીયે પણ ઠંડીની લહેરના કોઈ સંકેત નથી, અશોકભાઈ પટેલની આગાહી

Gujarat weather update No sign of cold wave in the coming week, Ashokbhai Patel Ni Agahi

Gujarat weather update (ગુજરાત હવામાન અપડેટ): ગુજરાતમાં ઠંડી ગાયબ: ફેબ્રુઆરીના પ્રથમ પખવાડિયામાં અસામાન્ય ગરમી અને ઓછી ઠંડીનો માહોલ જોવા મળશે, પરંતુ આ વર્ષે પરિસ્થિતિ થોડું અલગ છે. તાપમાન સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે ઊંચું નોંધાઈ રહ્યું છે અને આવતા અઠવાડિયામાં પણ ઠંડીની લહેરના કોઈ ખાસ સંકેત દેખાતા નથી. વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે આ અંગે વિગતવાર આગાહી … Read more

Gujarat weather forecast: અશોકભાઈ પટેલની આગાહી, જમ્‍મુ કાશ્‍મીરમાં ભારે હીમવર્ષા થી ગુજરાતમાં આ તારીખથી શિયાળુ ઠંડી ઠુઠવાશે

Gujarat weather forecast: Ashokbhai Patel forecast, heavy snowfall in Jammu and Kashmir will lead to winter cold in Gujarat

ઉત્તર ભારતમાં ફરી એકવાર શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતા સમગ્ર ઉત્તર પટ્ટામાં હવામાનમાં મોટા પાયે ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી મુજબ, આગામી દિવસોમાં ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા, જ્યારે મેદાની વિસ્તારોમાં વરસાદ અને તાપમાનમાં ઘટાડો નોંધાશે. તેની સીધી અને પરોક્ષ અસર ગુજરાત, ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ … Read more

Gujarat weather update: ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે પવન પતંગરસિયાઓ માટે અનુકૂળ રહેશે, અશોકભાઈ પટેલની આગાહી

Gujarat weather update: The wind will be favorable for kite lovers on the day of Uttarayan and Vasi Uttarayan, Ashokbhai Patel's forecast

ગુજરાતમાં ફરી ઠંડીનો રાઉન્ડ: 16 જાન્યુઆરી સુધી કડક ઠંડી, 17 બાદ રાહત, મકરસંક્રાંતિએ પતંગપ્રેમીઓ માટે અનુકૂળ હવામાન રહેશે, અશોકભાઈ પટેલની આગાહી. ગુજરાત રાજ્યમાં હવામાન ફરી એકવાર મહત્વપૂર્ણ વળાંક લેતું જોવા મળી રહ્યું છે. રાજ્યમાં આવતીકાલથી લઈને 16 જાન્યુઆરી સુધી ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ શરૂ થવાની આગાહી કરવામાં આવી છે, જ્યારે 17 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી દરમિયાન … Read more

Gujarat weather forecast: અશોકભાઈ પટેલની આગાહી, ગુજરાતમાં આ તારીખ સુધી ટાઢોડુ રહેશે અને આ જિલ્લાઓમાં વરસાદ પડશે

Gujarat weather forecast: Ashokbhai Patel's forecast, there will be cold wave in Gujarat till this date and there will be rain in these districts.

Gujarat weather forecast (ગુજરાત હવામાનની આગાહી): ગુજરાત રાજ્યમાં હાલ શિયાળાની અસર સ્પષ્ટ રીતે અનુભવાઈ રહી છે. હવામાન એનાલીસ્‍ટ અશોકભાઈ પટેલની આગાહી અનુસાર, રાજ્યમાં આ અઠવાડિયું અને આવતા સપ્તાહના પ્રારંભિક બે દિવસ એટલે કે 12 જાન્યુઆરી સુધી ટાઢોડુ યથાવત રહેશે. ખાસ કરીને ન્યૂનતમ તાપમાનની બાબતમાં વાત કરીએ તો, તે મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય અથવા સામાન્ય કરતાં … Read more

Gujarat winter Update: ગુજરાતમાં બે દિવસ ઝાકળવર્ષા બાદ આ તારીખથી વરસાદ છાંટાછુટીની સંભાવના અશોકભાઈ પટેલની આગાહી

Gujarat winter Update: After two days of drizzle in Gujarat, rains are likely to occur January 1, 2026, Ashokbhai Patel forecast

Gujarat winter Update (ગુજરાત શિયાળુ અપડેટ): ગુજરાતમાં હવામાનની સ્થિતિ: ગુજરાત રાજ્યમાં વર્ષના અંતિમ દિવસો અને નવા વર્ષના પ્રારંભિક દિવસોમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ, 31 ડિસેમ્બર 2025 અને 1 જાન્યુઆરી 2026ના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં ઝાકળ (Fog / Mist) પડવાની શક્યતા છે. સાથે … Read more

યુરિયા-DAP વગર વિઘાએ ₹70 હજારની કમાણી પાટણના ખેડૂતની કમાલ આ પ્રકારની ખેતી પધ્‍ધતિથી ખેડૂતોને અઢળક અવાક: આચાર્ય દેવવ્રતજી દેશી મહેનત અને વિદેશી છોડથી સુરેન્દ્રકુમારે ખેડૂતોની કિસ્મત બદલી આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી નવા વર્ષે જીરુંના ભાવમાં અફડાતફડી જોવા મળશે આ ખેતી કરવાથી થશે 20 લાખની આવક.!