Gujarat weather Update: અશોકભાઈ પટેલની આગાહી ગુજરાતમાં વરસાદનો જુલાઈ મહિમામાં સારો રાઉન્ડ
Gujarat weather Update (ગુજરાત હવામાન અપડેટ): જુલાઈ 2025ના છેલ્લા સપ્તાહમાં ગુજરાત સહિત સમગ્ર પશ્ચિમ ભારત માટે ચોમાસું ફરી એકવાર સક્રિય બન્યું છે. જાણીતા હવામાન વિશ્લેષક શ્રી અશોકભાઈ પટેલે આપેલા મહત્વપૂર્ણ અવલોકનો આધારે આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં વરસાદની સ્થિતિ, ચક્રવાતી પ્રવૃત્તિઓ, સિનોપ્ટિક લક્ષણો, અને આગામી દિવસોની આગાહીનો સમાવેશ થાય છે. ઉત્તર બંગાળની ખાડીમાં … Read more