Khedut Sammelan 2025: સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિતે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ખેડૂત સંમેલન 2025 માં કૃષિ ક્રાંતિનો સંકલ્પ

Gujarat Chief Minister Bhupendrabhai Patel vows agricultural revolution at Khedut Sammelan 2025 on Sardar Vallabhbhai Patel 150th birth anniversary

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ 12મી જૂન, 2025ના રોજ બારડોલીમાં આયોજિત ખેડૂત સંમેલન 2025 ને સંબોધશે. આ વિશાળ કાર્યક્રમ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ વર્ષના પ્રસંગે ઉજવવામાં આવી રહ્યો છે. સરદાર સાહેબની પવિત્ર કર્મભૂમિ બારડોલીમાં યોજાનાર આ સંમેલનનું આયોજન ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર … Read more

ખેડૂતો માટે આનંદના સમાચાર: PM કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો આ તારીખે ખાતામાં જમા થશે?

PM Kisan Samman Nidhi Yojana 20th installment date

ભારતના લાખો ખેડૂતો માટે ખુશીની ખબર સામે આવી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના અંતર્ગત ખેડૂતો માટે 20મો હપ્તો ટૂંક સમયમાં જાહેર થવાનો અંદાજ છે. જો કે હજી સુધી સરકાર તરફથી સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી, છતાં મીડિયામાં આવી રહેલા અહેવાલો અનુસાર આ હપ્તો 20 જૂન 2025ના રોજ જાહેર થઈ શકે છે. PM … Read more

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાથી પેન્શન રૂપે ખેડૂતોને વાર્ષિક 36000 રૂપિયા મળશે, જાણો ડીટેલ

Pradhan Mantri Kisan Maandhan Yojana for farmer pension

ભારત એક કૃષિ આધારિત દેશ છે, જ્યાં દેશની મોટા ભાગની વસ્તી ખેતી પર આધારિત છે. નાના અને સીમાંત ખેડૂતો દેશના કૃષિ ખેતરનો મહત્વનો હિસ્સો છે, પણ તેઓ ઘણીવાર નાણાકીય અભાવ અને વૃદ્ધાવસ્થામાં તંગીનો સામનો કરે છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના (PM-KMY) શરુ કરવામાં આવી છે, જે તેમને વૃદ્ધાવસ્થામાં નાણાકીય સહારું … Read more

પ્રાકૃતિક કૃષિ અને જમીન-આરોગ્‍ય માટે આચાર્ય દેવવ્રતજીએ દેવભૂમિ દ્વારકાના ખેડૂતો-ગૌશાળા સંચાલકોને આપ્યું માર્ગદર્શન

governor acharya devvrat prakrutik krushi visit devbhumi dwarka

દેવભૂમિ દ્વારકા – જ્યાં ધાર્મિકતાનો આભાસ થાય છે, ત્યાં હવે ખેતી ક્ષેત્રે પણ એક નવી જ રીતે જાગૃતિની લાગણી સર્જાઈ છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની આગેવાની હેઠળ યોજાયેલ પ્રાકૃતિક કૃષિ સંમેલન એક ઐતિહાસિક ક્ષણ સાબિત થયું છે. કૃષિમાં નવી દિશા દર્શાવતું આ સંમેલન માત્ર એક કાર્યક્રમ નહોતું, પણ ભૂવિજ્ઞાન, ગૌસેવા, યુવાનોની ઊર્જા અને … Read more

Coriander price today: ધાણાની બજારમાં સ્ટેબલ આવક સાથે ભાવમાં જોવા મળ્યો જોરદાર બદલાવ

dhana Price stable bazar against steady rise coriander income

Coriander price today (આજના ધાણા ના ભાવ): ગુજરાત અને રાજસ્થાનમાં ધાણાના બજારમાં છેલ્લા કેટલાક દિવસથી મૂડ સ્થિર રહ્યો છે. કોઈ મોટી તેજી કે મંદી જોવા મળી નથી, અને બજારના ભાવ સ્ટેબલ જ રહેવા પામ્યા છે. આજે આપણે ખાસ કરીને બજારની હાલની સ્થિતિ, આગલા દિવસોની યાર્ડ બંધ હોવાનાં અસર, બેન્ચમાર્ક વાયદા બજાર ભાવ અને વિવિધ ધાણા ક્વોલિટીના … Read more

ઊંઝામાં જીરૂની આવક ઘટતા જીરું વાયદા ભાવમાં વધ-ઘટ જોવા મળી, જાણો જીરાના ભાવ

jeera income decreases in Unjha cumin vayda bazar fluctuate

અહેવાલ મુજબ જીરૂની બજારમાં શનિવારે ભાવ સ્થિર રહ્યાં હતાં. દેશના સૌથી મોટા જીરૂના બજાર તરીકે ઓળખાતી ઊંઝામાં શનિવારે આવક ઘટી હતી, જે વ્યવસાયિક દૃષ્ટિએ નોંધપાત્ર બાબત છે. સામાન્ય રીતે ઊંઝામાં મોટી આવક રહે છે, પરંતુ આ વખતે માત્ર 6,000 બોરીની આવક નોંધાઈ છે, જે ખરીદદારો તથા વેપારીઓ બંને માટે ચિંતાજનક બાબત છે. આવકમાં આવી ઘટાડાની … Read more

વૈજ્ઞાનિકોએ કૃષિમાં નાઈટ્રોજનની અસર વધારીને ઉત્પાદન વધારવાની નવી રીત શોધી કાઢી

Scientists find New way to increase yield by increasing nitrogen effect in agriculture

કૃષિમાં નાઈટ્રોજન (Nitrogen) એ એક અત્યંત મહત્વપૂર્ણ પોષક તત્વ છે જે પાકની વૃદ્ધિ, વિકાસ અને ઉપજમાં કેન્દ્રિય ભૂમિકા ભજવે છે. બાયોસિન્થેટિક પ્રવાહો જેવા કે ક્લોરોફિલ ઉત્પાદન, એમિનો એસિડ્સ અને એનઝાઇમ પ્રવૃત્તિમાં નાઈટ્રોજનની ભૂમિકા અનિવાર્ય છે. જોકે, ભારત સહિત ઘણા દેશોમાં નાઈટ્રોજન ખાતરોના વધારે ઉપયોગના કારણે જમીન અને પાણીની ગુણવત્તા પર પ્રતિકૂળ અસરો પડી રહી છે. … Read more

Gujarat monsoon Forecast: ગુજરાતમાં ચોમાસાના આગમન માટે આ તારીખ સુધી રાહ જોવી પડશે

Gujarat will have to wait for the arrival of monsoon

Gujarat monsoon Forecast (ગુજરાતના વરસાદની આગાહી): સૌરાષ્‍ટ્ર, કચ્‍છ અને ગુજરાતમાં આવતા અઠવાડીયે પણ ચોમાસુ પ્રવેશ કરવાની કોઇ સંભાવના નથી. કયાંક-કયાંક છુટાછવાયા વરસાદની સંભાવના છે. તેમ વેધર એનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્‍યું છે. તેઓએ જણાવેલ કે ચોમાસાની પશ્‍ચિમી પાંખ મધ્‍ય અરબી સમુદ્ર પર સ્‍થગીત છે. હાલમાં ગુજરાતના અનેક વિસ્‍તારોમાં મહત્તમ તાપમાન હાલમાં નોર્મલ અથવા નોર્મલ થી … Read more

મરચાનાં છેલ્લા તબક્કામાં સારા માલની ડિમાન્ડથી મરચાંના ભાવ માં ઉછાળો

Chilli marcha price today rise due to good quality in last phase

આજના મરચાંના ભાવ (Chilli Marcha price today): જેમ જેમ ચોમાસું નજીક આવે છે, તેમ તેમ સૌરાષ્ટ્રના વિવિધ કૃષિ માર્કેટ યાર્ડમાં મરચાંના વેપારમાં ધીમી ગતિ જોવા મળી રહી છે. ખાસ કરીને જુન મહિનાની શરૂઆતમાં અનેક યાર્ડોમાં મરચાંના હરાજી કાર્યો બંધ થવાની શરૂઆત થઇ ગઈ છે. ઘણા યાર્ડમાં આજુબાજુના દિવસોમાં છેલ્લી હરાજી યોજાઈ રહી છે અને તેની … Read more

ઉનાળુ અજમાની ઘટેલ આવક સામે અજમાના ભાવ સામાન્ય વઘ-ઘટથી અજમાની બજાર સ્થિર

Ajma prices stable growth-decline against reduced income of summer

આજના અજમાના ભાવ (Ajma price today): ગુજરાતમાં અજમાના વેપારનું મુખ્ય કેન્દ્ર ગણાતા જામનગર યાર્ડમાં આજથી ત્રણ દિવસ સતત રજા છે. આજે ભીમ અગિયારસ, કાલે બકરી ઈદ અને પરમદાળે રવિવાર હોવાથી યાર્ડમાં વેપાર બંધ રહેશે. આ કારણે વેપારીઓ અને ખેડૂતો માટે બજાર બંધ રહેવાના કારણે વેપારની ગતિ થોડા દિવસ માટે મંદ પડી જશે. ઊંઝા અને થરાદ … Read more

યુરિયા-DAP વગર વિઘાએ ₹70 હજારની કમાણી પાટણના ખેડૂતની કમાલ આ પ્રકારની ખેતી પધ્‍ધતિથી ખેડૂતોને અઢળક અવાક: આચાર્ય દેવવ્રતજી દેશી મહેનત અને વિદેશી છોડથી સુરેન્દ્રકુમારે ખેડૂતોની કિસ્મત બદલી આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી નવા વર્ષે જીરુંના ભાવમાં અફડાતફડી જોવા મળશે આ ખેતી કરવાથી થશે 20 લાખની આવક.!