કપાસ વાયદા બજાર : જીન મિલોની માંગ નીકળતા કપાસના ભાવમાં ઉછાળો

cotton market prices increase on demand from gin mill cotton

રૂની બજારમાં હાલનાં તબક્કે વેચવાલી ઓછી છે અને સામે મિલોની માંગ થોડી નીકળી હોવાથી સતત બીજા દિવસ શનીવારે ખાંડીએ રુ.૧૦૦નો સુધારો થયો હતો. બે દિવસમાં ભાવ રૂ.૨૦૦ વધી ગયાં છે. ચાલુ સપ્તાહમાં નવા રૂની આવકો કેટલી થાય છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે. હાલનાં તબક્કે બજારમાં મોટી મુવમેન્ટ દેખાતી નથી. રૂમાં સતત બીજા … Read more

ઘઉં ના બજાર ભાવ : સરકારી ગોડાઉનમાં ઘઉંનો સ્ટોક ઘટવાના સમાચારથી ઘઉંની બજારમાં તેજી

GBB wheat market price 40

ઘઉંનાં ભાવમાં એક દિવસનાં વિરામ બાદ ફરી તેજી આવી છે અને મિલોનાં ભાવમાં રૂ.૧૦ થી ૨૦ સુધીનો સુધારો આવ્યો છે. સરકારી ગોડાઉનમાં ઘઉંનો સ્ટોક છ વર્ષનાં તળિયે પહોંચ્યો હોવાનાં સમાચારથી બજારમાં તેજીવાળા મૂડમાં આવ્યાં છે. જોકે સરકારે આજે શસિવેદન આપ્યું હતું કે સરકારી ગોડાઉનમાં સ્ટોક પૂરતો છે અને બજારમાં માલની અછત નથી. સરકાર ઘઉ અને … Read more

ગુજરાતના ખેડૂતો માટે રવિ પાકોમાં વધારો કરાયો ઘઉં, ચણા, જવ, મસૂર ટેકાના ભાવ ખરીદી રજીસ્ટ્રેશન અને તારીખ

wheat tekana bhav Chickpea tekana bhav barley tekana bhav Lentil tekana bhav Registration and date

ગુજરાતના ખેડૂતો માટે સરકાર દ્વારા ટેકા હેઠળ કરવામાં આવતી ખરીદી અંતર્ગત ઘઉં, ચણા, જવ, મસૂર સહિતના રવિપાકોના ટેકાના ભાવમાં સરકાર દ્વારા વધારો જાહેર કરાયો છે. હાલ ચૂંટણીઓ માથા પર છે, ત્યારે સરકાર દ્વારા ઠેર ઠૅર વિકાસકામોના મુદાને મહત્વ અપાઈ રહ્યું છે. ટેકાના ભાવ એ શું છે ટેકા ના ભાવ એટલે સરકાર દ્વારા નક્કી કરે તે … Read more

એરંડા વાયદા બજાર : હાલમાં અન્ય રાજ્યોની એરંડાની અવાકથી એરંડાના ભાવ દિવાળી પછી વધશે

GBB castor seeds market price 26

રાત-દિવસ ખેતરમાં કાળી મજૂરી કરીને જે પકવ્યું હોય તેના ભાવ ખેડૂતોને બદલે ખેડૂતને લૂંટનારાઓને મળે છે આવી સ્થિતિ માત્રને માત્ર ખેડૂતોની ઉતાવળને કારણે બની રહી છે. પૈસાની જરૂર હોય કે નહીં પણ જે પાકયું તે તરત જ વેચી નાખવું, આ ટેવ હવે ખેડૂતોએ બદલવી પડશે. ખેડૂતો હંમેશા ખોટા પ્રચારનો ભોગ બન્યા છે. ખેડૂતોને વર્ષોથી લૂંટનારાઓ … Read more

ગુજરાતમાં તલની આવકમાં ઘટાડો જોવા મળશે તલના ભાવ વધવાની ધારણા

GBB sesame seeds price today 4

ગુજરાતમાં ઉનાળુ તલનો ક્રોપનો અંદાજ 1.32 લાખ ટનનો છે જેમાં કાળા અને ગોલ્ડ તલનો ક્રોપ 15 થી 20 હજાર ટન થયો છે. ચાલુ વર્ષે સફેદ અને કાલા તલના ભાવ સીઝનના પ્રારંભથી ઊંચા હોઈ અને માર્કેટયાર્ડઓ અવાક પ્રમાણમાં ઝડપી થઈ છે જેને કારણે હવે પછીના સમયગાળામાં અવાક ધીમી પડશે. ગુજરાતમાં ઉનાળુ ટાલની ક્વોલિટી આ વર્ષે ઘણી … Read more

તલની નિકાસની લેવાલી સારી હોવાથી તલના ભાવમાં નોન સ્ટોપ તેજી

GBB sesame seeds price today 3

સફેદ તલની બજારમાં ભાવ સતત નવી ઊંચાઈએ તરફ જઇ રહ્યા છે. કોરિયાના તલનાં નવા ટેન્ડરની જાહેરાત અને નિકાસકારોની લેવાલી ચાલુ હોવાથી બજારમાં મણે રૂ.૪૦થી ૫૦ની તેજી થઇ હતી. આગામી દિવસોમાં ભાવ મોટેપાયે વધતા રહે તેવી ધારણાં છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ દક્ષિણ ગુજરાત … Read more

Mukhyamantri Gram Asmita yojana Gujarat: ગામડાઓની સકલ ફેરવવા ગુજરાત મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના

mukhyamantri gram asmita yojana gujarat

દરેક ગામમાં માળખાકીય સુવિધાનો વિકાસ થાય તેમજ આરોગ્ય અને સુખાકારી ક્ષેત્રે વધારો થાય તે માટે ગુજરાત રાજ્ય સરકારે મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના માટે સંકલ્પ બંધ છે. ગ્રામ અસ્મિતાની જાળવણી થાય તેમજ નવતર સગવડોની ઉતરોતર વિકાસ થાય તે માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના શરૂ કરી. જેનાથી ગામડાઓમાં વિકાસને વેગ મળ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ … Read more

એરંડાના જે ખેડૂતોએ પાક સાચવ્યો હશે એને એરંડાના ભાવ રોકર્ડ બ્રેક મળવાની આશા નક્કી

GBB castor seeds market price 18

અહીં એરંડાના ભાવ વિશે છેલ્લા ઘણા મહિનાઓથી કહેવામાં આવી રહ્યુ છે કે એરંડાના ભાવ કપાસની જેમ જ મણના ૨૦૦૦ રૂપિયા થવાની પૂરેપૂરી શક્યતા છે. છેલ્લા પંદર દિવસથી એરંડાની રોજની આવક બે લાખ ગુણી આસપાસ આવી રહી હોવા છતાં એરંડાના ભાવ મણના ૧૪૦૦ રૂપિયાથી ઘટતાં નથી તે બતાવે છે કે એરંડામાં મોટી તેજી નક્કી થવાની છે. … Read more

આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી નવા વર્ષે જીરુંના ભાવમાં અફડાતફડી જોવા મળશે