Gujarat weather update: આવતા અઠવાડીયે પણ ઠંડીની લહેરના કોઈ સંકેત નથી, અશોકભાઈ પટેલની આગાહી
Gujarat weather update (ગુજરાત હવામાન અપડેટ): ગુજરાતમાં ઠંડી ગાયબ: ફેબ્રુઆરીના પ્રથમ પખવાડિયામાં અસામાન્ય ગરમી અને ઓછી ઠંડીનો માહોલ જોવા મળશે, પરંતુ આ વર્ષે પરિસ્થિતિ થોડું અલગ છે. તાપમાન સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે ઊંચું નોંધાઈ રહ્યું છે અને આવતા અઠવાડિયામાં પણ ઠંડીની લહેરના કોઈ ખાસ સંકેત દેખાતા નથી. વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે આ અંગે વિગતવાર આગાહી … Read more