Gujarat Winter Update: સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છમાં શિયાળા હવામાનમાં આ તારીખથી ઠંડીની વધુ અસર વર્તાશે, અશોકભાઈ પટેલ
Gujarat Winter Update (ગુજરાત શિયાળા સમાચાર): ગુજરાત રાજ્યમાં ડિસેમ્બરની શરૂઆત સાથે શિયાળાની ઠંડીનો પ્રભાવ દિવસે દિવસે વધતો જાય છે. ખાસ કરીને 6 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર સુધીના સમયગાળામાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ન્યુનત્તમ તાપમાન સતત નીચે જવાની સંભાવના હવામાન નિષ્ણાત શ્રી અશોકભાઈ પટેલે વ્યક્ત કરી છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ, અમરેલી જેવા શહેરોમાં તાપમાન સામાન્યથી નીચે … Read more