Gujarat winter forecast: અશોકભાઈ પટેલની આગાહી 31 ડિસેમ્બર સુધી કડકડતી ઠંડી નહી પડે: ગુજરાતમાં નોર્મલ શિયાળુ ઠંડી અનુભવાશે
Gujarat winter forecast (ગુજરાત શિયાળાની આગાહી): ગુજરાતમાં દર વર્ષે ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં કડકડતી ઠંડી અનુભવાતી હોય છે. સામાન્ય રીતે 25 ડિસેમ્બર બાદ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનું જોર વધતું જાય છે અને ઘણી જગ્યાએ લઘુત્તમ તાપમાન સિંગલ ડિજિટમાં પહોંચતું જોવા મળે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં રાત્રિના સમયે ઠંડી વધુ … Read more