Gujarat Monsoon Update: અશોકભાઈ પટેલની આગાહી આ તારીખથી ગુજરાતમાં ભારે વરસાદના ના રાઉન્ડ ની શક્યતા
Gujarat Monsoon Update (ગુજરાત મોનસૂન અપડેટ): ગુજરાત રીજનમાં ભારે વરસાદના ના રાઉન્ડ ની શક્યતા: 25th–31st ઓગસ્ટ 2025 – સૌરાષ્ટ્રમાં અલગ અલગ વિસ્તાર માં વધ ઘટ માત્રામાં વરસાદની શક્યતા છે. એવું વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે જણાવ્યું હતું. ગુજરાતમાં હવામાનની સિસ્ટમો ઉત્તરપશ્ચિમી બંગાળ / ઓડિશા–પશ્ચિમ બંગાળ કિનારા દક્ષિણ હરિયાણા / ઉત્તર પૂર્વ રાજસ્થાન મધ્ય દક્ષિણ ઉત્તર પ્રદેશ … Read more