Gujarat weather update: રાજ્યમાં આવતીકાલથી ત્રણ દિવસ સૌરાષ્‍ટ્ર-કચ્‍છના સંખ્‍યાબંધ જિલ્લાઓમાં અનરાધાર વરસાદ વરસશે, ગુજરાતમાં રેડ એલર્ટ

Gujarat rains will fall in numerous districts of Saurashtra-Kutch for three days from tomorrow, red alert in Gujarat

Gujarat weather update (ગુજરાત હવામાન અપડેટ): ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વલસાડથી લઈ દાહોદ સુધી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાની સ્થિતિ છે. હવામાન વિભાગે રાજ્ય માટે ભારે … Read more

જૂનાગઢમાં સંશોધન કેન્દ્રએ વિકસાવેલી ગિરનાર મગફળીની જાત દેશમાં 12 હજાર ક્વિન્ટલ બિયારણ વેચાયું

Gujarat Girnar groundnut variety developed by ICAR JAU Groundnut Research sold 12 thousand quintals of seeds in India

ગુજરાતના જૂનાગઢ જિલ્લાના મગફળી સંશોધન કેન્દ્રમાં સંશોધિત થયેલી નવી જાતિ ગિરનાર-4 અને ગિરનાર-5 એ દેશના કૃષિ ક્ષેત્રમાં નવી ક્રાંતિ સર્જી છે. આ બંને જાતોએ માત્ર ગુજરાત નહીં પરંતુ આખા ભારતભરમાં પોતાનું મહત્વ ઊભું કર્યું છે. ખાસ કરીને, મગફળીના બિયારણ વેચાણમાં આવેલું તીવ્ર વધારો એ સંકેત આપે છે કે હવે ભારતીય ખેડૂતો ઉચ્ચ ગુણવત્તાવાળા અને વધુ … Read more

કેસર કેરી મહોત્સવ 2025 માં સૌથી વધુ રૂ.4 કરોડથી વધુ કિંમતની કેરીનું વિક્રમી વેચાણની માહિતી રાઘવજીભાઈ પટેલે આપી

Kesar Mango Festival 2025 Highest ever sale of over 3.30 lakh kg mangoes worth Rs. 4 crores said Raghavjibhai Patel

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કૃષિ ક્ષેત્રમાં અનેક નવીન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેનો મુખ્ય હેતુ છે દેશના ખેડૂતોની આવક બમણી કરવી. ગુજરાત સરકાર પણ આ ઉદ્દેશ્યને આગળ ધપાવવા માટે સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં ખાસ કરીને પ્રાકૃતિક કૃષિનું મહત્વ વધારવામાં આવી રહ્યું છે જેથી ખેડૂતોને વધુ આવક મળે અને નાગરિકોને રસાયણમુક્ત, શુદ્ધ … Read more

tal price in gujarat today: ગુજરાતમાં કાળા તલમાં તેજીનો દોર યથાવત સફેદ તલમાં કિલોએ રૂ.1નો ઘટાડો

tal price in gujarat today: Black sesame price to rise in Gujarat, white sesame price drop by Rs. 1 per kg

Tal price in gujarat today (ગુજરાત તલના ભાવ આજના): તલના બજારમાં છેલ્લા પખવાડિયામાં નોંધપાત્ર હલચલ જોવા મળી રહી છે. ખાસ કરીને સફેદ તલની આવક તમામ નાના અને મોટા યાર્ડોમાં સતત વધી રહી છે. આવી વધતી આવકના કારણે બજારમાં થોડો સમય તેજી જોવા મળ્યા બાદ હાલમાં ભાવોમાં નાનું સુધારું નોંધાયું છે. બીજી તરફ કાળા તલના ભાવોમાં … Read more

Gujarat monsoon update: આગામી દિવસોમાં ગુજરાતમાં મોનસૂનનું વધુ એક તીવ્ર રાઉન્ડ: અશોકભાઈ પટેલની આગાહી

Gujarat monsoon update: Another round of rain active in Gujarat from this week, Ashokbhai Patel forecast

Gujarat monsoon update (ગુજરાત ચોમાસુ અપડેટ આજે): ગુજરાત માટે ખૂબ મહત્વના અને રાહતદાયક સમાચાર આવી રહ્યાં છે. વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે ચેતવણીરૂપ આગાહી કરી છે કે રાજ્યમાં ચોમાસાનો વધુ એક તીવ્ર રાઉન્ડ 21 જૂનથી શરૂ થઈ રહ્યો છે, જે 28 જૂન સુધી ખીંચાઈ શકે છે. આવનારા દિવસોમાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ સાથે જ કેટલાક … Read more

ગ્રામીણ કૃષિ મૌસમ સેવા (GKMS): 130 કૃષિ હવામાન ક્ષેત્ર એકમો દ્વારા ખેડૂતોને હવામાન આધારિત કૃષિ સલાહ પૂરીપાડવામાં આવશે

Gramin Krishi Mausam Sewa (GKMS): 130 Agro Meteorological Field Units to provide weather-based agricultural advice to farmers

ભારતના ખેડૂતો માટે હવામાન એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અનિયમિત વરસાદ, તોફાન, તાપમાનમાં ઉથલપાથલ કે દુષ્કાળ જેવી પરિસ્થિતિઓ સીધી ખેતી પર અસર કરે છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતોને યોગ્ય સમય પર સાચી હવામાન માહિતી મળે તો તેઓ પાકનું સંચાલન સારી રીતે કરી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ જ હેતુ સાથે ગ્રામીણ કૃષિ મૌસમ … Read more

Integrated Pest Management: ખરીફ કઠોળ પાકોમાં રોગ-જીવાત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં ખેડૂતોએ આટલું જરૂર કરવું

kharif pulses sowing for integrated pest management agriculture guidelines for farmers

ખેતી નિયામકની કચેરીએ ખરીફ કઠોળની વાવણી દરમિયાન રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે ધ્યાને રાખવાની બાબતો અંગે મહત્વપૂર્ણ પગલા સૂચવ્યા : ખેડૂતો પાકને રોગ-જીવાતથી બચાવીને સારું ઉત્પાદન અને આવક મેળવી શકે તે માટે ગુજરાત સરકાર ખેડૂતોની પડખે.

Gujarat monsoon update today: અશોકભાઈ પટેલની આગાહી, ચોમાસુ ગુજરાતના મોટાભાગો સુધી પહોંચી ગયું આ બાજુ ચોમાસુ આગળ વધશે

monsoon update today Ashokbhai Patel forecast monsoon reached Gujarat

Gujarat monsoon update today (ગુજરાત ચોમાસુ અપડેટ આજે): ગુજરાતમાં ચોમાસાની ઔપચારિક એન્ટ્રી હવે વ્યાપક રીતે થઈ ચૂકી છે. હવામાન વિશ્લેષક શ્રી અશોકભાઈ પટેલના જણાવ્યા મુજબ, દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત રિજિયનમાં ઘણી હદે આગળ વધી ચૂક્યું છે. 17 જૂન 2025ના રોજ મળેલી માહિતી મુજબ, ચોમાસાની ઉત્તરી સીમા હવે ડીસા, ઇન્દોર અને આસપાસના વિસ્તારોમાંથી … Read more

આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી નવા વર્ષે જીરુંના ભાવમાં અફડાતફડી જોવા મળશે