Gujarat weather forecast: અશોકભાઈ પટેલની આગાહી, ગુજરાતમાં આ તારીખ સુધી ટાઢોડુ રહેશે અને આ જિલ્લાઓમાં વરસાદ પડશે
Gujarat weather forecast (ગુજરાત હવામાનની આગાહી): ગુજરાત રાજ્યમાં હાલ શિયાળાની અસર સ્પષ્ટ રીતે અનુભવાઈ રહી છે. હવામાન એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી અનુસાર, રાજ્યમાં આ અઠવાડિયું અને આવતા સપ્તાહના પ્રારંભિક બે દિવસ એટલે કે 12 જાન્યુઆરી સુધી ટાઢોડુ યથાવત રહેશે. ખાસ કરીને ન્યૂનતમ તાપમાનની બાબતમાં વાત કરીએ તો, તે મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય અથવા સામાન્ય કરતાં … Read more